ગુજરાતમાં લાખોની સંખ્યામાં રખડતા ઢોરનો ત્રાસ

દેશના મોડેલ સ્ટેટમાં સામેલ ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં રખડતા ઢોરનો આંક હવે લાખોને પાર થઇ ગયો છે. દેશમાં સૌથી વધુ રખડતા ઢોર ધરાવતા રાજ્યોમાં… Read more