Vodafone-Idea એ બનાવ્યો નવો રેકોર્ડ! 5G ટ્રાયલમાં 3.7 Gbps ની સ્પીડ મેળવી, જાણો તમને શું ફાયદો થશે

ટેલિકોમ કંપની Vodafone-Idea એ મોટો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેણે મહારાષ્ટ્રના પુણેમાં 5G ટ્રાયલ દરમિયાન 3.7 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડ (3.7 Gbps) ની સૌથી વધુ ઇન્ટરનેટ સ્પીડ હાંસલ… Read more